બાળકો માટે ની ટોપ 50 ફિલ્મ જોવ
☛ટોપ ગુજરાતી ફિલ્મ જોવ
☛નીચે આપેલ ફિલ્મો બાળકોને બતાવો
બાળકો માટે ની ટોપ 50 હિન્દી ફિલ્મ જોવ
નીચે આપેલ 50 ફિલ્મો બાળકોને બતાવો
================
Table of Contents
ફિલ્મો વિષે નીચે જોવ થોડું વાંચો
================
☛I Am Kalam Full Movie
☛આઈ એમ કલામ
☛આ ફિલ્મ બાળકોમાં સ્વપ્ના નું વાવેતર કરવા માટે
☛ખૂબ પ્રેરણદાયી ફિલ્મ છે
☛એક બાળક કલામ સાહેબને મળવાનું સ્વપ્ન
☛જોઈ ને ..કેવીરીતે આગળ વધે છે …જોવ ફિલ્મમાં
================
☛FILM-કરામતી કોટ
☛બાળકો માટેની ફિલ્મ
☛Karamati Coat Full Movie
===============
☛ભાગો ભૂત
☛આ ફિલ્મ એક બાહોશ બાળકની
☛અને સમાજ જેને સમજી નથી શક્યો
☛એવા પ્રમાણિક પ્રોફેસર ની છે
☛શિક્ષકો -પ્રોફેસરો અને સમાજ તેમજ ખાસ બાળકો માટેની
☛સુંદર ફિલ્મ પરિવાર સાથે જોવા લાયક ફિલ્મ છે================
ચોક એન્ડ ડસ્ટર..
☛દરેક શિક્ષકો, વાલીઓ અને વિદ્યાર્થીઓને
☛એકવાર જોવા લાયક ફિલ્મ
☛ફિલ્મનું નામ – ચોક એન્ડ ડસ્ટર..==============================
FILM-કભી પાસ કભી ફેઇલ☛બાળકોઅને શિક્ષકો માટે પ્રેરણા
☛કભી કભી ફેઇલ
☛ગણિત એકજ વિષયમાં બાહોશ બાળક
☛બાકી ના વિષય માં ફેઇલ થાય છે
☛અને એ બાળક તમારા બાળક માટે
☛પ્રેરણા રૂપ બની રહે એવું ફિલ્મ જરૂર પરિવાર સાથે જોવ
==============================
☛બેક બેન્ચર.
☛અભ્યાસમાં નબળા બાળકની કહાની.
☛શૈક્ષણિક ગુજરાતી ફિલ્મ.
☛ફિલ્મનું નામ – બેક બેન્ચર.
==============================
નીચે આપેલ 50 ફિલ્મો બાળકોને બતાવો
01. આઈ એમ કલામ
02. કરામતી કોટ
03. ભાગો ભૂત ખાસ
04. ચોક એન્ડ ડસ્ટર
05. કભી પાસ કભી ફેઇલ
06. બેક બેન્ચર.
07. નીલ બટટે સન્નાટા
08. ઉડાન
09.ગટ્ટુ
10. દશરથ માંજી
11. વેકપસીડ
12. લક્ષ્ય
13. ભાગ મિલ્ખા ભાગ
14. આબ્રા કા ડાબ્રા
15. ઇંગ્લિશ વીંગલીશ
16. ઉડાન
17. ન્યુટન
18. મિશન મંગલ
19. આઈ એમ નોટ બ્લાઇન્ડ
20. સર્જિકલસ્ટ્રાઈક-ઉરી
21. બાળકોનું શાળા પ્રત્યેનુ સમર્પણ
22. મહાભારત-કાર્ટુન-ફિલ્મ
23. સબસે બઢકર હમ
24. શકુંતલા-દેવી
25. રફ બૂક
26. સુપર થર્ટી
27. ચિલર પાર્ટી
28. રેવા
29. ગીતા રાની
30. હર દિન દિવાળી
31. 102 નોટ આઉટ
32. બેક બેન્ચર
33. નટ સમ્રાટ
34. લવની લવ સ્ટોરી
35. હેલ્લારો
36. ચલ મન જીતવા જઈએ
37. હેપી ફેમિલી
38. સાહેબ
39. રોગ સાઇટ રાજૂ
40. કેવી રીતે જઈશ
41. વિટામિન-શી
42. વેન્ટિલેટર
43. પૂરણ
44. બે-ચાર
45. ગજજુભાઈ મોસ્ટ વોન્ટેડ
46. નિલબટટે સન્નટા