TEACHER INFO

ગુજરાત શિક્ષણ વિભાગ અપડેટ :: મહેકમ ગણવાની પદ્ધતિ // GUJARAT EDUCATION DEPARTMENT UPDATE :: Institution Counting System

WhatsApp ગ્રુપમાં જોડાવા માટે Join Now
Telegram ચેનલમાં જોડાવા માટે Join Now


રાજ્ય ભરના મુખ્ય શિક્ષકો લાંબા સમય થી બદલી ની માંગણી લઇ તારીખ 16 જુલાઈ ના રોજ ગાંધીનગર પહોંચ્યા હતા . રાજ્ય ના મુખ્ય મંત્રી અને શિક્ષણ મંત્રી ની જાહેરાત બાદ બદલી નિયમો ની માંગણી શાંત પડી હતી . રાજ્ય મુખ્ય શિક્ષક સંઘ htat એ  રાજ્ય ના બાળકો ના શિક્ષણ માટે ગુણવત્તા સભર શિક્ષણ માટે કરેલ કામગીરી જોઈ શિક્ષણ પ્રધાન કુબેર ભાઈ ડિંડોરે  ગુરુપૂર્ણિમા ના આગળ દિવસે મુખ્ય શિક્ષકો ના નિયમ બહાર પાડી .રાજ્ય ના અનેક શિક્ષકો ને ભેટ આપી 

  • ગુજરાત રાજ્ય શિક્ષણ વિભાગ છેલ્લા બે -ત્રણ વર્ષ થી ગુજરાત ના પ્રાથમિક શિક્ષણ માટે શિક્ષક ની સંખ્યા ગણતરી માટે જુલાઈ માસિક પત્રક ને અંતિત ગણે છે . ssa વેબસાઈટ ના વિધાર્થી સંખ્યા ઉપયોગ માં લેવાય છે . આ લેખ માં ગુજરાત ના મહેકમ ની વિગતો આપવામાં આવી છે .

Htat મુખ્ય શિક્ષક ની મહેકમ ગણવાની પદ્ધતિ 

  • બાલવાટિકા થી લઇ ધોરણ 5 માં 150 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા હોય , ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય 
  • ધોરણ 6 થી 8 માં 100 કે તેથી વધુ વિધાર્થી સંખ્યા  , ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય 
  • બાલવાટિકા થી ધોરણ 8 માં 150 કે તેથી વધુ વિધાર્થી હોય , ત્યારે 1 મુખ્ય શિક્ષક મળવાપાત્ર થાય 

Teacher /શિક્ષક મહેકમ ગણવાની પદ્ધતિ કોષ્ટક

ગુજરાત રાજ્ય ની સરકારી પ્રાથમિક શાળાઓ અને ધોરણ 1 થી 8 ની તમામ સરકારી શાળાઓ નું મહેકમ વર્ષ મુજબ હોય છે . શાળાઓમાં વિદ્યાર્થી ની સંખ્યા ના પ્રમાણ માં શિક્ષકો ની સંખ્યા મળતી હોય છે . આપણે અહીંયા બાલવાટિકા ,ધોરણ 1 થી 5 અને 6 થી 8 ની સંખ્યા નું સેટઅપ 2023/2024 કેટલી સંખ્યા ના આધારે મળશે તેનો વિગતે અભ્યાસ અહીંયા આપવાનો પ્રયત્ન કરેલ છે.

  • વર્ષ 2023 /2024 શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ અને સેટ અપ માટે નિયામક કચેરી અને શિક્ષણ વિભાગ દ્રારા પત્ર થયેલ છે. તા 27.7.2023

સેટઅપ પત્ર અને શિક્ષક વિધાર્થી પ્રમાણ પત્ર DOWNLOD

શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ માટે કોષ્ટક

  • વર્ષ 2024 /25 શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ નીચે કોષ્ટક મુજબ રહેશે.દર વર્ષે ધોરણ વિદ્યાર્થી સંખ્યા અને તેની સામે કુલ મળવાપાત્ર શિક્ષક આ અંગે ની માહિતી સરકાર વિવિધ ઠરાવ ,પરિપત્ર દ્રારા જાહેર કરે છે . વર્ષ 2022 થી બદલી ના નવા નિયમો અને 2023 માં સુધારેલ નિયમો માં શિક્ષક વિદ્યાર્થી પ્રમાણ જાહેર કરવાંમાં આવ્યું છે .આ પ્રમાણ 11.5,2023 ના ઠરાવ ના પ્રકરણ C  (અ ) અને (બ ) મુજબ આપવામાં આવ્યું છે .

નિન્મ પ્રાથમિક – બાલવાટિકા થી ધો .5 

ધોરણ વિધાર્થી સંખ્યા કુલ મળવાપાત્ર શિક્ષક 
બાલ 60 વિધાર્થી સુધી 2
વાટિકા 61થી 90 વિધાર્થી સુધી3
થી 91થી 120 વિધાર્થી સુધી4
ધો 5 121થી 200 વિધાર્થી સુધી5
સુધી 201થી 240 વિધાર્થી સુધી6
મળવા પાત્ર 241થી 280 વિધાર્થી સુધી7
શિક્ષક 281થી 320વિધાર્થી સુધી8
NEP 321થી 360 વિધાર્થી સુધી9
2020361થી 400 વિધાર્થી સુધી10
મુજબ 401થી 440 વિધાર્થી સુધી11
સેટઅપ 441થી 480 વિધાર્થી સુધી12
481થી 520 વિધાર્થી સુધી13
521થી 560 વિધાર્થી સુધી14
561 થી 600 વિધાર્થી સુધી15

ધોરણ 6 થી 8 મંજુર મહેકમ 

વિદ્યાર્થી સંખ્યા વર્ગ ભાષા ગણિત સામાજિક 
એક એક વર્ગ 3111
106 થી 140 વિદ્યાર્થી 4211
141 થી 175 વિદ્યાર્થી 5221
176 થી 210 વિદ્યાર્થી 6321
211 થી 245 વિદ્યાર્થી 7322
246 થી 280 વિદ્યાર્થી 8332
281 થી 315 વિદ્યાર્થી 9432
316 થી 350 વિદ્યાર્થી 10532
351 થી 385 વિદ્યાર્થી 11533
386થી 420 વિદ્યાર્થી 12543
421 થી 455 વિદ્યાર્થી 13643
456 થી 490 વિદ્યાર્થી 14653
491થી 525 વિદ્યાર્થી 15654
526 થી 560 વિદ્યાર્થી 16754

શિક્ષક વિધાર્થી પ્રમાણ મજુર પદ્ધતિ 

  • વિદ્યાસહાયકશિક્ષક/મુખ્યશિક્ષકના વિધાર્થી પ્રમાણ અનુસાર શાળાવા૨ મહેકમ દર વર્ષે 30 મી જુલાઈ ની સ્થિતિએ શાળાના સામાન્ય વયપત્રક (જી.આ૨.) પર નોંધાયેલ તથા અભ્યાસ ચાલુ હોય તેવી વિધાર્થી સંખ્યાના આધારે નિયામકશ્રી પ્રાથમિક શિક્ષણ એ મંજૂર કરવાનુ રહેશે. નિયામકશ્રી દ્વારા મંજૂર કરેલ મહેકમને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી તાલુકાવાર મંજૂ૨ ક૨શે તથા તાલુકા પ્રામિક શિક્ષણાધિકારીએ શાળાવાર મંજૂર મહેકમની જાણ શાળાઓને કરવાની રહેશે તથા આ મંજૂર મહેકમ આગામી નવુ મહેક્મ મંજૂર ન થાય ત્યાં સુધી માન્ય ગણવાનુ રહેશે. દરેક શાળામાં પ્રાથમિક વિભાગ (ધોરણ-૧ થી ૫) અને ઉચ્ચ પ્રાથમિક વિભાગ (ધોરણ-૬ થી ૮) માં વિદ્યાર્થી સંખ્યાના આધારે જુદા જુદા વિભાગ/વિષયમાં RTE ACT 2009 ના પરિશિષ્ટ મુજબ .
Dr. Rahul Pandya

Hi, My name is Rahul Pandya, and I am the owner and Founder of this website. I am 21 years old, Gujarat-based (India) blogger.

Leave a comment